Notifications
6 newJobs, results, call letters & papers
Notifications
6 newJobs, results, call letters & papers
Organization
Gujarat Public Service Commission (GPSC)
Category
gpsc
Released On
31 Jul 2026

ફાઇનલ આન્સર કી જાહેર: GPSC સેનિટેશન ઓફિસર, વર્ગ-2 પોસ્ટનું નામ: સેનિટેશન ઓફિસર, વર્ગ-2 (નવી મહાનગરપાલિકાઓ) જાહેરાત ક્રમાંક: 127/2025-26 પરીક્ષા તારીખ: 30-06-2026 આન્સર કી રિલીઝ તારીખ: 31-07-2026 સંદર્ભ ફાઈલ: FAKC-127-2025-26.pdf અગત્યની નોંધ:આ "MASTER" સિરીઝ માટેની ફાઇનલ આન્સર કી (પ્રશ્ન 1 થી 200) છે. રદ થયેલ પ્રશ્નો: આન્સર કી માં રદ કરવામાં આવેલ પ્રશ્નોની સામે ફુદડી (*) નું નિશાન કરવામાં આવ્યું છે (દા.ત., પ્રશ્ન નંબર 75). સુધારેલા જવાબો: જે પ્રશ્નોના જવાબો રિવાઈઝ (સુધારવામાં) આવ્યા છે, તેને હાઈલાઈટ કરીને દર્શાવવામાં આવ્યા છે. વધુ વિગતો અને આન્સર કી જોવા માટે FAKC-127-2025-26.pdf ફાઈલ ડાઉનલોડ કરો.
Courses, packages, books and eBooks attached for this notification — tap a card for details.